Announcements કાર્ડ વેરિફિકેશન બાબત

જૂના મા, માં વાત્સલ્ય કાર્ડ ધારકો એ  સારવાર નો લાભ મેળવવા અર્થે પી.એમ.જે.એ.વાય. આઈ.ડી. મેળવવું જરૂરી છે.
પી.એમ.જે.એ.વાય. આઈ.ડી. - કાર્ડ - નિ:શુલ્ક છે.
કાર્ડ રિન્યુઅલ તેમજ નવા કાર્ડ , એનરોલમેન્ટ સેન્ટર, યાદી મુજબ ના કેન્દ્રો ખાતેથી નીકળી શકે છે .


શ્રી ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે હાડકાના ઓપરેશન તેમજ જોઇન્ટ રિપ્લેસમેંટ ઓપરેશન શરૂ થઈ ગયેલ છે.



કાર્ડ વેરિફિકેશન બાબત : 

કાર્ડ ની ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ કાર્ડ લેવલ 1 વેરિફાયર પાસે જાય છે ત્યારબાદ જો લેવલ 1 માં રિજેક્ટ થાય તો અંતિમ વેરિફિકેશન માટે લેવલ 2  વેરિફાયર પાસે જાય છે .

વેરીફે અર્થે પોતાના તાલુકા મથક/ વિસ્તારના પીએચસી / યુપીએચસીનો સંપર્ક કરવાનું થાય છે .

ઇમર્જન્સી વેરીફેશન બાબત : 

કાર્ડ નોંધણી કરાવ્યા બાદ તુરંત સારવારની જરૂર હોય તો , સારવાર અર્થે , જોડાયેલ હોસ્પિટલ માં ટી.એમ.એસ. સૉફ્ટવેર માં રેશન કાર્ડ નંબર થી રજીસ્ટર કરવયે થી , તુરંત વેરીફીકેશન (અપરૂવલ અથવા રિજેકશન ) થશે . 

For Verification Related help please Contact following :
વેરિફિકેશન અર્થે નીચે મુજબના નંબર પર સંપર્ક કરવો . 

1. THS Shri Shahera  : 9664941556
2. THS Shri Morva hadaf : 9638015175
3.THS Shri Halol : 9727221363
4.THS Shri Godhra : 7567893105
5.THS Shri Ghoghamba : 9099014515
6.THS Shri Kalol : 7574877307
7.THS Shri Jambughoda : 9428301001